પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી
Hindustan news H.D News0
ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ અને જેલ સહિતના બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દહેગામ ખાતે બનનારી જેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના બજેટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
Post a Comment